AMC Staff Nurse Recruitment 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી,નર્સિંગ ઉમેદવારો માટે મોટી તક.
AMC Staff Nurse Recruitment 2026 :Ahmedabad Municipal Corporation (AMC): દ્વારા Sahayak Staff Nurse Recruitment 2026 માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી આરોગ્ય વિભાગ માટે કરવામાં આવી રહી છે અને નર્સિંગ ક્ષેત્રમાં અભ્યાસ કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સારી તક છે. આ ભરતી હેઠળ Sahayak Staff Nurse (Hospital) અને Sahayak Staff Nurse … Read more