Bank Account Rule:ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ ઉપાડી શકો છો 10,000 રુપિયા
Bank Account Rule:ઘણા લોકો માનતા હોય છે કે બેંક ખાતામાં પૈસા ન હોય તો એક રૂપિયો પણ ઉપાડી શકાય નહીં. પરંતુ હકીકતમાં કેટલીક ખાસ બેંકિંગ સુવિધાઓ હેઠળ તમે ઝીરો બેલેન્સ હોવા છતાં પણ ₹10,000 સુધીની રકમ ઉપાડી શકો છો. ખાસ કરીને જન ધન ખાતાધારકો માટે આ એક મોટી અને ઉપયોગી સુવિધા છે. આ લેખમાં અમે … Read more