Bank Holidays 2026: બેન્ક નું કામ કાજ હોય તો પૂરું કરી દેજો ફેબ્રુઆરી ના આ દિવસો દરમિયાન બેંક રહેશે બંધ
Bank Holidays 2026: શું તમે પણ આગામી દિવસોમાં બેંકની મુલાકાત લેવાનું પ્લાન કરી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલા બેંક રજા કેલેન્ડર મુજબ, 18 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સતત પાંચ દિવસની રજાઓને કારણે ગ્રાહકોને થોડી … Read more