E Shram Card Pension Yojana 2026:ઇ-શ્રમ કાર્ડ હશે તો સરકાર આપશે ₹3000 પેન્સન,જાણો પક્રિયા
E Shram Card Pension Yojana 2026:ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા આપવા માટે શરૂ કરવામાં આવેલી ઇ-શ્રમ યોજના (E Shram Scheme) બાદ હવે ઇ-શ્રમ કાર્ડ ધરાવતા મજૂરો માટે પેન્શન સંબંધિત મહત્વપૂર્ણ યોજના ચર્ચામાં છે. દેશના કરોડો શ્રમિકો જેમ કે મજૂર, રિક્ષા ચાલક, ઘરગથ્થુ કામદારો, બાંધકામ મજૂરો, નાના વેપારીઓ અને દૈનિક વેતનદારો માટે વૃદ્ધાવસ્થામાં … Read more