GPSC Recruitment 2026: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC) દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
GPSC Recruitment 2026: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) હેઠળ વર્ગ-1 અને વર્ગ-2ની એન્જિનિયરિંગ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે સિવિલ, મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BE/B.Tech પૂરું કર્યું છે અને ગુજરાત સરકારમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો આ તમારા માટે સોનેરી તક છે. આ ભરતી ઝુંબેશમાં કુલ 7 જગ્યાઓ … Read more