IDBI JAM Recruitment 2026:બેંકમાં નોકરી કરવાની તક! IDBI Bank માં 1300 પોસ્ટ પર ઓનલાઈન અરજી શરૂ
IDBI JAM Recruitment 2026:જો તમે બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો તમારા માટે મોટી ખુશખબર છે. IDBI Bank દ્વારા Junior Assistant Manager (JAM Grade O) અને Assistant Manager પદો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 1300 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. બેંકિંગ ક્ષેત્રમાં સરકારી … Read more