PM Internship Yojana:સરકાર આપી રહી છે યુવાનોને સીધી નોકરી ની તક, જાણો સંપૂર્ણ માહિતી અહી
PM Internship Yojana શું છે? કોણ અરજી કરી શકે? કેટલું સ્ટાઇપેન્ડ મળશે? અરજી કેવી રીતે કરવી? અહીં વાંચો સંપૂર્ણ અને સત્તાવાર માહિતી આધારિત માર્ગદર્શિકા. ભારત સરકાર દ્વારા દેશના યુવાનોને પ્રાયોગિક અનુભવ અને કારકિર્દી વિકાસની તક આપવા માટે વિવિધ ઇન્ટર્નશિપ કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે. PM Internship Yojana એ એવી જ એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો … Read more