PM Surya Ghar Yojana 2026:હવે વીજળી બિલ 0 કરો આ યોજનાનો લાભ લઈને
PM Surya Ghar Yojana 2026: ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની યોજના છે, જેને સત્તાવાર રીતે PM Surya Ghar: Muft Bijli Yojana તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના હેઠળ દેશના ઘરેલુ ગ્રાહકોને રૂફટોપ સોલાર પેનલ સ્થાપિત કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના નો મુખ્ય હેતુ દેશભરમાં સ્વચ્છ ઊર્જા (Renewable … Read more