PM Surya Ghar: Muft Bijli Yojana 2026 – હવે મળશે દર મહિને 300 યુનિટ મફત વીજળી, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
PM Surya Ghar: Muft Bijli Yojana:ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને સસ્તી અને સ્વચ્છ ઊર્જા ઉપલબ્ધ કરાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે PM Surya Ghar: Muft Bijli Yojana. આ યોજના દ્વારા લોકોને તેમના ઘરના છત પર સોલાર પેનલ લગાવવા પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેઓ દર મહિને 300 યુનિટ … Read more