GSEB SSC Hall Ticket 2026:ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હોલટીકેટ ને લગતી મહત્વપૂર્ણ અપડેટ
GSEB SSC Hall Ticket 2026:ગુજરાતના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે ખૂબ જ મહત્વપૂર્ણ અને તાજા સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે માટે હવે મોટી જાહેરાત થઈ છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા GSEB SSC Hall Ticket 2026 અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવી … Read more